ED Raids AAP MLA : વધુ એક આપ નેતા કેન્દ્રીય તપાસ એજન્સીની રડાર પર, AAP નેતાને ત્યાં વહેલી સવારે ત્રાટકી EDની ટીમ …

ED Raids AAP MLA AAP MLA Amanatullah Khan says ED team has reached his house to arrest him
ED Raids AAP MLA AAP MLA Amanatullah Khan says ED team has reached his house to arrest him

News Continuous Bureau | Mumbai

 ED Raids AAP MLA :

  •  દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. 

  • આજે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ છે. 

  • જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી દીધી છે કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી છે.

  • મીડિયા રિપોર્ટ મુજબ વક્ફ બોર્ડ કેસમાં ઈડીની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી છે.

  • ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ લિકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે.  

 

આ સમાચાર પણ વાંચો  :  મહારાષ્ટ્રમાં હવે મહિલાઓને હર ઘર દુર્ગા અભિયાન હેઠળ અપાશે સ્વ-રક્ષણની તાલીમ, આ સંસ્થાઓમાં શરૂ કરાશે સેલ્ફ ડિફેન્સનાં ક્લાસ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!