News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ-EDએ મોટા એક્શન લેતા કોંગ્રેસના(Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને(MP Rahul Gandhi) સમન્સ(Summons) મોકલ્યું છે.
આ સમન્સ નેશનલ હેરાલ્ડ(National Herald) સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ(Money laundering) મામલે મોકલવામાં આવ્યું છે.
સોનિયા અને રાહુલ 8મી જૂને પૂછપરછ માટે EDના અધિકારીઓની(ED officers) સામે હાજર થઈ શકે છે.
2015માં એજન્સીએ તેની તપાસ બંધ કરી દીધી હતી. પણ હવે ફરીથી આ કેસ મામલે કોંગ્રેસના બંને નેતાઓને સમન્સ મોકલવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહિલાઓને ઘરમાંથી હકેલી કાઢનારાઓ સામે સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ – આપ્યો આ મહત્વનો ચુકાદો
