News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના(Congress) વચગાળાના અધ્યક્ષ(Interim chairman) સોનિયા ગાંધીને(Sonia Gandhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) દ્વારા ફરીથી સમન્સ(Summon) મોકલવામાં આવ્યા છે.
ઈડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર(National Herald newspaper) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) 21 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.
અગાઉ સોનિયા ગાંધીએ સ્વાસ્થ્યના કારણોને(Health Problems) ટાંકીને પૂછપરછ માટે થોડા વધુ દિવસોનો સમય માંગ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ સાંસદ(Congress MP) રાહુલ ગાંધીની(Rahul gandhi) લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : રેલવેની મોટી કાર્યવાહી-મોદી સરકારના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના પ્રભારી સતીશ અગ્નિહોત્રીની કરાઈ હકાલપટ્ટી-જાણો શું છે કારણ