કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
તેમણે આ અંગેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
હાલ તેઓ ડોકટરોની સલાહ પ્રમાણે દવા અને સારવાર લઇ રહ્યા છે.
સામે આવી ચોંકાવનારી વિગત. આટલા જિલ્લાઓમાં કોરોના નો પોઝિટિવિટી રેટ છે 15 ટકાથી વધુ.