190
Join Our WhatsApp Community
- જમ્મૂ-કાશ્મીરમાં હાલ ભારતીય સેનાને મોટી સફળતા મળી છે.
- અવંતીપોરામાં અલ બદેરના ચાર આતંકીઓની ધરપકડ કરી છે, જ્યારે બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
- ધરપકડ પછી આ વિસ્તારને હાલના સમય માટે સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
- આતંકીઓ દ્વારા છુપાવેલા હથિયાર અને ગોળા બારુદ જપ્ત કર્યાં
You Might Be Interested In