Site icon

દેશમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું- દિલ્હી પંજાબ બાદ અહીં ફરી લાગુ થયા કોરોનાના નિયમો- માસ્ક ફરજીયાત

News Continuous Bureau | Mumbai

દેશમાં ફરી એકવાર કોરોના મહામારીએ(Corona epidemic) માથું ઉચક્યું છે 

Join Our WhatsApp Community

છેલ્લા કેટલાક દિવસથી દર્દીઓની સંખ્યા(Number of patients) વધી રહી છે, તેથી કેન્દ્ર સરકારે(Central Govt) મુસાફરો અને કર્મચારીઓ માટે એરપોર્ટ અને પ્લેનમાં(airports and planes) માસ્ક(Mask) પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.

ફરજિયાત માસ્ક નિયમ(Mask rule) એરપોર્ટ પર તેમજ વિમાનમાં સવાર તમામ સ્ટાફ અને મુસાફરો માટે લાગુ થશે.

આ નિયમ પાયલોટ, એર હોસ્ટેસ, ફ્લાઇટ એટેન્ડન્ટને(Pilot, Air Hostess, Flight Attendant) પણ લાગુ પડશે.

નાગરિક ઉડ્ડયન નિર્દેશાલયે(Directorate of Civil Aviation) આ આદેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજધાની દિલ્હી(Delhi), પંજાબમાં(Punjab) પણ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : જેલમાં બંધ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો- EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસ આ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version