317
Join Our WhatsApp Community
ભારતમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ બ્રિટને જણાવ્યું છે કે કૃષિ નીતિ એ ભારત સરકારની આંતરિક બાબત છે. બ્રિટિશ સરકારે સાથોસાથ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના મામલે વાટાઘાટ થશે અને સકારાત્મક પરિણામ આવશે.
આ ચર્ચા એક ઓનલાઇન પિટિશન પર લોકોને મળેલ સમર્થન પછી થઇ છે.
આ પિટિશનમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ ભારત સરકાર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને પ્રેસ ફ્રીડમને સુનિશ્ચિત કરવા માટે દબાણ બનાવો.
You Might Be Interested In