Site icon News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂતો આંદોલનની આબરૂ ગઈ : બ્રિટનની સંસદમાં કાવતરું નિષ્ફળ. બ્રિટને આ સ્ટેટમેન્ટ આપ્યું.

ભારતમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ બ્રિટને જણાવ્યું છે કે કૃષિ નીતિ એ ભારત સરકારની આંતરિક બાબત છે. બ્રિટિશ સરકારે સાથોસાથ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના મામલે વાટાઘાટ થશે અને સકારાત્મક પરિણામ આવશે.

આ ચર્ચા એક ઓનલાઇન પિટિશન પર લોકોને મળેલ સમર્થન પછી થઇ છે. 

Join Our WhatsApp Channel

આ પિટિશનમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ ભારત સરકાર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને પ્રેસ ફ્રીડમને સુનિશ્ચિત કરવા માટે દબાણ બનાવો.

Lok Sabha Delimitation Bill સંસદમાં મોટા બંધારણીય સુધારાના સંકેત સીમાંકન બિલ પર ફરી એકવાર મંથન, લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થવાની શક્યતા
Swachh Bharat Mission Deadline સ્વચ્છ ભારત મિશનને મોટો ઝટકો સમયમર્યાદા પૂરી છતાં કચરાના 1,200 ઢગલા હટાવવામાં નિષ્ફળતા, સરકારે લંબાવી ડેડલાઈન
Cleanest City in India 2026 તૂટ્યો ઈન્દોરનો 8 વર્ષનો રેકોર્ડ, આ શહેર બન્યું ભારતનું સૌથી સ્વચ્છ શહેર, જાણો ગુજરાતનું સુરત કયા નંબરે રહ્યું
PM Modi Diwali Milan ‘મીઠાઈ ખવડાવો, હવે તમે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા છો…’, પત્રકારોએ આ રીતે આપી હતી બ્રેકિંગ ન્યૂઝ, પીએમ મોદીએ વાગોળ્યો જૂનો કિસ્સો
Exit mobile version