263
Join Our WhatsApp Community
- કિસાન નેતાઓએ કિસાન ગણતંત્ર પરેડની રુપરેખા સામે રાખી
- 26મીએ દિલ્હીના આઉટર રિંગ રોડ ઉપર 50 કિ.મી.ની ટ્રેક્ટર રૅલીનું આયોજન રાખવામાં આવ્યું છે
- આ પરેડ પુરી રીતે શાંતિપૂર્ણ રહેશે. ગણતંત્ર દિવસ પરેડમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી કરવામાં આવશે નહી.
- વાહન ઉપર રાષ્ટ્રીય ધ્વજ અને કિસાન સંગઠનનો ઝંડો રહેશે. કોઈપણ રાજકીય પાર્ટીનો ઝંડો રહેશે નહી.
You Might Be Interested In