કૃષિ કાયદાઓનું એક વર્ષ: દિલ્હી પોલીસે અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સહિત આટલા નેતાઓની અટકાયત કરી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર 

કૃષિ કાયદા પાસ થયે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ બધા વચ્ચે આજે અકાલી દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 

આ કારણે હરિયાણાથી દિલ્હી આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. 

દરમિયાન અકાલી દળનાના પ્રમુખ સુખબીરસિંહ બાદલ, તેમના પત્ની હરસિમરત કૌર સહિત 15 પાર્ટી નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

આ ઉપરાંત શિરોમણી અકાલી દળના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના શંકર રોડ વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. 

જૂની પરંપરા નિભાવવા માટે આ ટાપુ પર 1,428 ડોલ્ફિનનો ખાત્મો, સમુદ્રકિનારો બન્યો રક્તરંજિત; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More