ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર
કિસાન નેતા રાકેશ ટિકૈતે મોદી સરકારને ફરી ધમકી આપી છે.
એમએસપીને લઈને સરકારે હજુ સુધી કોઈ કમિટી બનાવી નથી, ન તેને લઈને સરકારે કોઈ વાતચીત કરી નથી. તેમણે કહ્યું કે, જો સરકારે તેને લઈને કોઈ વાત ન કરી તો કિસાન તૈયાર છે.
26 જાન્યુઆરીએ કિસાન ફરી દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે.
તેમણે કહ્યું કે, 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થશે.
