ખેડૂત આંદોલન પર ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકેતે મોટું નિવેદન આપ્યું છે.
રામપુરમાં રાકેશ ટિકેતે કહ્યુ છે કે ખેડૂત તો પરત નહી જાય, ખેડૂત ત્યા જ રહેશે. સરકારે વાતચીત કરવી જોઇએ,
અમે 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. સરકાર પાસે પણ બે મહિનાનો સમય છે.
પોતાનો નિર્ણય સરકાર પણ કરી લે, ખેડૂત પણ કરી લેશે. જંગ થશે દેશમાં એવુ લાગી રહ્યુ છે, યુદ્ધ થશે.
ખેડૂત સંસદ ભવનનો રસ્તો જાણે છે. અત્યારે 22 તારીખથી 200 લોકો ત્યા જશે, જ્યાર સુધી પાર્લિયામેન્ટ ચાલશે ત્યાર સુધી દરરોજ 200 લોકો જશે.
હવે જ્યારે પણ ખેડૂત જશે તો લાલ કિલ્લા નહી સંસદ ભવન જ જશે.
થાણા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ટમેટાનો ટ્રક ઉંધો વળી જતાં ટ્રાફિક જામ. જુઓ ફોટોગ્રાફ
