News Continuous Bureau | Mumbai
APEDA: સુરત ( Surat ) જિલ્લાના બાગાયતી પાકોની ( horticultural crops ) ખેતી ( Farming ) કરતા અને પોતાની ગુણવત્તાયુક્ત બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ ( Foreign Export ) કરવા ઈચ્છતા ખેડૂતોએ ( Farmers ) એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (APEDA)ની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ( Online Registration ) કરવું જરૂરી છે.
આ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન ફોર્મ તાજેતરની ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધાર કાર્ડ નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી (સરનામું: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સુરત “બાગાયત ભવન” ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ફોન નં. ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે રૂબરૂ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Swachhta Hi Seva Campaign: ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’.