268
Join Our WhatsApp Community
- જમ્મુ કાશ્મીરના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની કોરોના ને કારણે તબિયત વધારે ખરાબ થઈ છે
- તેમને કાશ્મીરના શ્રીનગરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
- પોતાના સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોએ મારો ઈલાજ શરૂ કર્યો છે અને મને તમારી દુઆ ઓ ની જરૂરત છે.
You Might Be Interested In
