ફારૂક અબ્દુલ્લાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા.

by Dr. Mayur Parikh
  • જમ્મુ કાશ્મીરના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની કોરોના ને કારણે તબિયત વધારે ખરાબ થઈ છે
  • તેમને કાશ્મીરના શ્રીનગરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
  • પોતાના સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોએ મારો ઈલાજ શરૂ કર્યો છે અને મને તમારી દુઆ ઓ ની જરૂરત છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More