Vande Bharat Express : વંદે ભારત એક્સપ્રેસને વિજ્ઞસંતોષીઓથી બચાવવા રુટ પાસે ફેન્સીંગ શરુ કરાયું.

વંદે ભારત એક્સપ્રેસ ભારતમાં શ્રેષ્ઠ સુવિધા આપનાર ટ્રેન છે. તેમ છતાંય આખા દેશમાં આ ટ્રેન વિજ્ઞસંતોષીઓના નિશાના પર હોય છે. ક્યારેક ઠોર અથડાય છે તો ક્યારેક પથ્થર ફેંકવામાં આવે છે.

by kalpana Verat
Fencing on the route of Vande Bharat Express Starts

News Continuous Bureau | Mumbai

ભારતીય રેલ્વે વંદે ભારત એક્સપ્રેસ પર થઈ રહેલા હુમલાથી ચિંતીત છે. ઘણી વખત આ ટ્રેનની અડફેટે ઢોરો આવી જતા હોય છે. આ સંદર્ભે આર.પી.એફ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હાલ ટ્રેનને અકસ્માત થી બચાવવા માટે સરકારે રેલ્વે ટ્રેકની પાસે ફેન્સીંગ કરવાનુ શરું કર્યુ છે. જેનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.

 વંદે ભારત એક્સપ્રેસના કયા રુટ પર ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવમાં આવી નથી. જોકે જે વિડીયો મિડીયાને આપવામાં આવ્યો છે તેનાથી માલમ પડે છે કે જે રુટ પર ઢોરોની સમસ્યા વધુ છે ત્યાં આવી કામગિરી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  શું તમને ખબર છે? અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ અનંત કરતાં મોટી છે? બંને વચ્ચે છે આટલી ઉંમરનો તફાવત..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More