Site icon News Continuous Bureau | Mumbai

નાણા મંત્રી નિર્મલા સીતારમણ ના પતિએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વખોડી કાઢ્યાં. ભાજપનું ભોઠુ પડ્યું.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ ના પરકલા પ્રભાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે.

તેમણે મોદી સરકારને નિષ્ઠુર ગણાવતા કહ્યું છે કે લોકોની મદદ કરવાના સ્થાને મોદી સરકાર હેડલાઈન મેનેજમેન્ટ માં વ્યસ્ત છે.

Join Our WhatsApp Channel

પ્રભાકરે આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન ને પણ આડા હાથે લીધા છે.

નાણામંત્રી ના પતિ દ્વારા વડાપ્રધાનની ટીકા થતાં ભાજપ ભોઠુ પડ્યું છે.

 

બધું બરાબર જ થશે… રાહત સામગ્રી સંદર્ભે મુકેશ અંબાણી ભાઈ પોતે ધ્યાન રાખી રહ્યા છે.

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version