224
Join Our WhatsApp Community
દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, ત્યારે મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ થી કોવિશિલ્ડની પહેલી ખેપ સુરક્ષા સાથે રવાના કરાઈ છે.
9 ફ્લાઇટ્સ દ્વારા 13 શહેરોમાં વેક્સિનનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે, દરેક બોક્સનું વજન 32 કિલો છે.
જુદા જુદા શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી Z+ સિક્યુરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાશે.
You Might Be Interested In
