Ram temple religion flag: રામ મંદિરના શિખર પર સ્થાપિત થનારી ધર્મ ધ્વજાની પ્રથમ ઝલક આવી સામે, જુઓ તસવીરો

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારી ધર્મ ધ્વજાની પ્રથમ તસવીરો સામે આવી; વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે ધ્વજાની સ્થાપના.

by aryan sawant
Ram temple religion flag રામ મંદિરના શિખર પર સ્થાપિત થનારી ધર્મ

News Continuous Bureau | Mumbai

Ram temple religion flag  અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારી ધર્મ ધ્વજાની પ્રથમ તસવીરો સામે આવી છે. કેસરિયા રંગની આ ધર્મ ધ્વજાની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ ધ્વજા રામ મંદિરના વૈભવ અને રામરાજ્યના આદર્શોનું પ્રતીક છે.

ધર્મ ધ્વજાની વિશેષતાઓ

આ ધર્મ ધ્વજા સમકોણ ત્રિભુજાકારની છે.
ઊંચાઈ: 10 ફૂટ
લંબાઈ: 20 ફૂટ
રંગ: કેસરિયો

ધ્વજ પર અંકિત પવિત્ર ચિહ્નો

ધ્વજ પર અંકિત દીપ્તિમાન સૂર્ય ભગવાન રામના તેજ અને વીરતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત, ધ્વજ પર ‘ૐ’ નું ચિહ્ન અને કોવિદાર વૃક્ષની આકૃતિ પણ અંકિત છે.

આ સમાચાર પણ વાંચો : Ram Temple Flag Hoisting 2025: રામ મંદિર ધ્વજારોહણનું મહત્ત્વ: ધર્મધ્વજ કેમ ફરકાવાય છે? જાણો ૪૪ મિનિટના શુભ મુહૂર્તનું અદ્ભુત ધાર્મિક રહસ્ય!

સંદેશ અને શૈલી

આ પવિત્ર ધ્વજા ગરીમા, એકતા અને સાંસ્કૃતિક નિરંતરતાનો સંદેશ આપે છે તથા રામરાજ્યના આદર્શોનું પ્રતીક માનવામાં આવે છે. આ ધર્મ ધ્વજા પરંપરાગત ઉત્તર ભારતીય નાગર શૈલીમાં નિર્મિત મંદિરના શિખર પર લહેરાવવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More