245
Join Our WhatsApp Community
- કોરોનાના આ શક્તિશાળી સ્ટ્રેનને જોતા ભારત સરકારે બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ એક રાત પહેલા આવેલી એક ફ્લાઈટમાંથી 5 મુસાફરોમાં સંક્રમણ મળી આવ્યા બાદ ભરીથી ફફડાટ ફેલાયો છે.
- હાલ તેમના સેમ્પલને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ની લેંબમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે.
- સંક્રમિતોને પણ કેર સેન્ટરમાં અલગ રાખવામાં આવ્યા છે.
You Might Be Interested In