ઓહ.. સાવધાન થઈ જાવ. બ્રિટન નો નવો ખતરનાક કોરોના નો સ્ટ્રેન ભારત આવી પહોંચ્યો. તંત્ર એલર્ટ થયું. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • કોરોનાના આ શક્તિશાળી સ્ટ્રેનને જોતા ભારત સરકારે બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ એક રાત પહેલા આવેલી એક ફ્લાઈટમાંથી 5 મુસાફરોમાં સંક્રમણ મળી આવ્યા બાદ ભરીથી ફફડાટ ફેલાયો છે.
  • હાલ તેમના સેમ્પલને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ની લેંબમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે.
  • સંક્રમિતોને પણ કેર સેન્ટરમાં અલગ રાખવામાં આવ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More