351
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં(Foreign exchange reserves) સતત પાંચમા સપ્તાહમાં ઘટાડો થયો છે.
RBI દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 8 એપ્રિલ 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.471 અબજ ડોલર(Billion Dollar) ઘટીને 604.004 અબજ ડોલર થયું છે.
સાથે જ રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA 10.7 અબજ ડોલર ઘટીને 539.727 અબજ ડોલર થયું છે.
વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ(Foreign Currency) અસ્કયામતોમાં થયેલા ઘટાડાને કારણે થયો હતો.
જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર હિસ્સો છે.
છેલ્લા 5 સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 28.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો : દેશની આ અગ્રણી ટેક્સટાઈલ કંપની સામે અધધધ કરોડની છેતરપીંડીનો CBIએ નોઁધ્યો કેસ. જાણો વિગતે
You Might Be Interested In