સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અને 1974 બેચના આઈપીએસ અધિકારી રંજિત સિન્હાનું આજે સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે.
રંજિત સિન્હાનું મોતનાં કારણની સત્તાવાર પુષ્ટિ મળી નથી.
રંજિત સિન્હા એ તેમની કારકીર્દિમાં સિન્હાએ સીબીઆઈના ડાયરેક્ટર, આઇટીબીપી ડીજી જેવા ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા.
રંજિત સિન્હા 1974 બેચના આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના ડાયરેક્ટર જનરલ પદ સંભાળતાં પહેલાં, તે ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડિરેક્ટર હતા.