233
Join Our WhatsApp Community
ટાટા ગ્રૂપ દ્વારા સંચાલિત વિસ્તારા એરલાઇન્સ સરકારી વિભાગ માટે કાર્યરત એવા ડૉક્ટર અને નર્સ ને મફત એર ટ્રાવેલ કરાવશે.
આ સંદર્ભે એરલાઇન્સ દ્વારા આધિકારિક રીતે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે પ્રત્યેક વિમાનમાં મેડિકલ પ્રોફેશનલ્સને વહેલા તે પહેલા ધોરણે મફત પ્રવાસની સુવિધા આપી છે.
ઉલ્લેખનીય છે કે ટાટા જૂથ એ હંમેશા વિકટ સમયે દેશની મદદ કરી છે.
મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા
You Might Be Interested In
