Site icon News Continuous Bureau

વર્લ્ડ હેરિટેજ ડે પર ભારત સરકારની જનતાને ભેટ, હોળી, દશેરા, સહીતના આ 21 તહેવારો પર ઐતિહાસિક સ્થળોની કરો ફ્રીમાં મુલાકાત

News Continuous Bureau | Mumbai

વર્લ્ડ હેરિટેજ ડે(World Heritage Day) પર ભારત સરકાર(indian Govt) દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

ઐતિહાસિક સ્મારક(Historical monument) અને પુરાતત્વ સ્થળ પર હવે (Dussehra)દશેરા, હોળી(Holi), મહિલા દિવસ(Women's day, મકર સંક્રાતિ(Makar sankranti) સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ(Ticket) નહીં ખરીદવી પડે.
 
એટલે કે તમે અહીં ફ્રીમાં મુલાકાત લઈ શકશો.

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક વારસા સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. 

સરકારે 31 માર્ચ, 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે 21 વાર તહેવારો પર ટિકિટ ન લેવાનો આદેશ જારી કર્યો છે. તેની માહિતી તમામ રાજ્યો(states) અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને(Archaeological Survey of India) મોકલી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : PM મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારત આવી રહ્યાં છે આ દેશના પ્રધાનમંત્રી, થઇ શકે છે મહત્વના કરાર…

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version