300
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(Archaeological Survey of India) (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં(monuments) 5 અને 15 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ મફત(Entry free) રહેશે.
એટલે કે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં(protected monuments) પ્રવેશ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
આ નિર્ણય દેશની આઝાદીના(Independence of the country) 75 વર્ષ પૂરા થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) સમારોહના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી(Union Minister of Culture and Tourism) જી કિશન રેડ્ડીએ(G Kishan Reddy) સોશિયલ મીડિયા(Social media) પર આ માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ
You Might Be Interested In