Site icon

API ક્ષેત્રે ચીનને જોરદાર ઝટકો. આયાતકાર ભારત આજે વિશ્વનું અગ્રણી નિકાસકાર બન્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

29 જુલાઈ 2020

દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચાઇનાને દરેક ક્ષેત્રે માત મળી રહી છે. અત્યાર સુધી ભારત ફાર્માસ્યુટિકલ નો 80% કાચોમાલ ચીનથી અને વિશ્વથી આયાત કરતું હતું.. પરંતુ, હવે એક બાજુ આયાત બંધ, બીજી બાજુ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ત્રીજી બાજુ ચીની વસ્તુઓનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે.. આ તમામ પરિબળોનો ફાયદો ભારતના ફાર્મા ઉધોગને મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ભારતમાં "એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગરીડિયન્ટ" બનાવતી કંપનીઓને ખૂબ સારો ફાયદો થઇ રહ્યો છે. જેનો લાભ ભારતીય ગ્રાહકોને અને તેને સંલગ્ન સપ્લાય ચેન ને થઈ રહ્યો છે…

વિશ્વમાં ફાર્મા સેક્ટરમાં થતી ખરીદ-વેચાણની પેટન માં ખુબ મોટો બદલાવ આવ્યો છે. હવે વિદેશીઓ ભારતીય ફાર્મા કંપનીઓને શોધતી આવી રહી છે. ભારતનું ફાર્મા સેક્ટર ખૂબ વિશાળ છે. વૉલ્યુમ મુજબ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. સાથે જ "ગ્લોબલ જેનરીક મેડિસિન્સ" ની ડિમાન્ડમાં 20 ટકા જેટલો માલ ભારત, વિશ્વને સપ્લાય કરે છે. જ્યારે વેક્સિનની ભાગીદારી વિશ્વમાં 62 % ભારતની છે. API ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ભારત પાસે યુ.એસ.ની  ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી માન્ય હોય એવી સૌથી વધુ ફેસીલીટી છે. આથી જ અત્યારે ચારેબાજુ મંદીના માહોલમાં પણ ભારતના ફાર્મા ઉધોગ માં તેજી જોવા મળી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Exit mobile version