Site icon

રાહુલ ગાંધી ઉવાચ : દેશ આખે આખો બંધ કરી દો.

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ માંગણી કરી છે કે હાલ કોરોનાની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આખા દેશમાં લોકડાઉન લગાવવું જોઈએ.

તેમણે કહ્યું કે દૈનિક ધોરણે ત્રણ લાખથી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકડાઉન ન કરીને સરકાર લોકોની હત્યા કરી રહી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે હાલ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યમાં લોકડાઉન લાગ્યું છે.

સાવધાન રહેજો : વેક્સિન રજીસ્ટ્રેશન માટે ફોન આવે તો સમજી જજો કે તમે ફસાયા.

 

GOI doesn’t get it.

The only way to stop the spread of Corona now is a full lockdown- with the protection of NYAY for the vulnerable sections.

GOI’s inaction is killing many innocent people.

— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2021

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version