News Continuous Bureau | Mumbai
Express Train: ભોપાલ ડિવિઝનના ( Bhopal Division ) રામગંજ મંડી-ભોપાલ સ્ટેશન ( Ramganj Mandi-Bhopal Station) વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇનના ( broad gauge rail line ) કામના સંબંધમાં સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને ( non-interlocking function ) કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ ( Gandhinagar Capital-Varanasi Weekly Express ) રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –
- 27 ડિસેમ્બર, 2023 અને 03 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22467 વારાણસી ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
- 28 ડિસેમ્બર, 2023 અને 04 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22468 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Link Road: રસ્તા બના નહીં કે આ ગયે લુટેરે: ગોરેગાંવ મુલુંડ લીંક રોડ ની કિંમત પાછી વધી.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ એ કૃપા કરીને www.enquir.indianrail.gov.in ની મુલાકાત લેવી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.