Express Train: ભોપાલ ડિવિઝનના સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

Express Train: ભોપાલ ડિવિઝનના રામગંજ મંડી-ભોપાલ સ્ટેશન વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇનના કામના સંબંધમાં સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

by Hiral Meria
Gandhinagar-Varanasi weekly express will remain canceled due to non-interlocking work at Sant Hirdaram Nagar station of Bhopal division.

News Continuous Bureau | Mumbai 

Express Train: ભોપાલ ડિવિઝનના ( Bhopal Division ) રામગંજ મંડી-ભોપાલ સ્ટેશન ( Ramganj Mandi-Bhopal Station) વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇનના ( broad gauge rail line ) કામના સંબંધમાં સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને ( non-interlocking function )  કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ ( Gandhinagar Capital-Varanasi Weekly Express ) રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: – 

  1. 27 ડિસેમ્બર, 2023 અને 03 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22467 વારાણસી ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
  2. 28 ડિસેમ્બર, 2023 અને 04 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22468 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Link Road: રસ્તા બના નહીં કે આ ગયે લુટેરે: ગોરેગાંવ મુલુંડ લીંક રોડ ની કિંમત પાછી વધી.

ટ્રેનના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ એ કૃપા કરીને www.enquir.indianrail.gov.in ની મુલાકાત લેવી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More