Site icon

Gandhinagar : ઉપરાષ્ટ્રપતિ 24મી નવેમ્બર 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે

Gandhinagar : ઉપરાષ્ટ્રપતિ ICAI દ્વારા આયોજિત “ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન”નું ઉદ્ઘાટન કરશે

Vice-President Jagdeep Dhankhar to visit Gandhinagar on November 24

Vice-President Jagdeep Dhankhar to visit Gandhinagar on November 24

Gandhinagar : ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 24મી નવેમ્બર, 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે.

Join Our WhatsApp Community

રાજ્યના તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર શહેરમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા આયોજિત “ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન” (Global Professional Accountants Convention) ના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ હશે.

આ સમાચાર પણ વાંચોઃ  Mumbai Water Tax : મુંબઈગરાઓ માટે મોટી રાહત, પાણીના દરમાં વધારાને લઈને પાલિકાએ લીધો આ નિર્ણય…

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version