ચિંતાજનક સમાચાર : દુનિયાના શ્રેષ્ઠ ભારતીય શિક્ષક ને થયો કોરોના. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ગત સપ્તાહે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક ની પદવી પામેલા અને ઈનામ માં ૭ કરોડ જીતાવા એવા રણજીતસિંહ ડિસલે ને કોરોના થયો છે
  • રણજીતસિંહે જાણકારી આપી છે કે તેમને અને તેમના ધર્મ પત્ની ને કોરોના થયો છે
  • તેઓ સોલાપુરમાં રહે છે અને ગ્રામીણ શાળામાં બાળકોને ભણાવે છે
  • રણજીતસિંહ નો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More