190
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સંસદના(Parliament) ચોમાસુ સત્ર(Monsoon session) પહેલા 17 જુલાઈએ સર્વપક્ષીય બેઠક(All party meeting) યોજાવાની છે.
સંસદીય કાર્ય મંત્રી(Parliamentary Affairs Minister) પ્રહલાદ જોશીએ(pralhad joshi) આ બેઠક બોલાવી છે.
સવારે 11 કલાકે બેઠક મળશે અને તેમાં સત્રના એજન્ડાની(session agenda) ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં લોકસભા(Lok Sabha) અને રાજ્યસભાના(Rajya Sabha) તમામ પક્ષોના નેતાઓ હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.
આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ-EDએ સોનિયા ગાંધીને ફરીથી પાઠવ્યું સમન્સ-તેમને આ તારીખે પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન
You Might Be Interested In