268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે મોટી કાર્યવાહી કરી છે
ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.
સરકારે પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરી છે.
મોદી સરકારે સત્તાવાર ગેઝેટમાં આ આદેશ જારી કર્યો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : શાનદાર સ્કીમ- દીકરીના લગ્ન અને ભણતરની ચિંતામાંથી થઈ જાવ મુક્ત- એકસાથે મળશે 15 લાખ રૂપિયા


You Might Be Interested In