મોટા સમાચાર – દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા PFI ને કેન્દ્ર સરકારે જાહેર કર્યું ગેરકાયદેસર સંગઠન- લગાવ્યો આટલા વર્ષ માટે પ્રતિબંધ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે મોટી કાર્યવાહી કરી છે 

ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.

સરકારે પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરી છે. 

મોદી સરકારે સત્તાવાર ગેઝેટમાં આ આદેશ જારી કર્યો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : શાનદાર સ્કીમ- દીકરીના લગ્ન અને ભણતરની ચિંતામાંથી થઈ જાવ મુક્ત- એકસાથે મળશે 15 લાખ રૂપિયા

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More