Government of India: ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૮૦મા આવર્તનની ક્ષેત્રિય મોજણીની શરૂઆત, નાગરિકોને આ કાર્ય માટે કરાયો અનુરોધ

Government of India: ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૮૦મા આવર્તનની ક્ષેત્રિય મોજણીની શરૂઆત

by khushali ladva
Government of India The 80th frequency of the field survey under the National Sample Survey of the Government of India has begun, citizens have been requested to participate in this work.

News Continuous Bureau | Mumbai 

Government of India: ભારત સરકારના રાષ્ટ્રીય નમૂના મોજણી અંતર્ગત ૮૦મા આવર્તનની ક્ષેત્રિય મોજણી (જાન્યુઆરી – ૨૦૨૫ થી ડિસેમ્બર – ૨૦૨૫) શરૂ થયેલ છે. આ મોજણી અંતર્ગત “ઘરઘથ્થું સામાજીક વપરાશઃ આરોગ્ય” વિષય માટે માહિતી એકત્રિત કરવાની છે. આ મોજણીમાં રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરના વિસ્તારોની મુલાકાત લઇ ઘરે ઘરે જઇ નિયત થયેલ પત્રકમાં વિગતવાર માહિતી મેળવવામાં આવશે. આ કામગીરી રાષ્ટ્રીય કક્ષાની હોઇ તથા મોજણીમાં મેળવવામાં આવનાર માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર માટે તથા યોજનાકીય બાબતો માટે થનાર હોઇ, તમામ નાગરિકોને આ કાર્ય માટે જ્યારે પણ સરકારના ઉપર દર્શાવેલ પ્રતિનિધિઓ તેમના ઘરની મુલાકાતે આવે ત્યાર પૂરતો સહકાર આપવા અનુરોધ કરાયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More