Site icon

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનામાં વધારો મનસેના નેતાએ કેન્દ્ર સરકાર પાસે કરી આ મોટી માંગ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) આતંકવાદીઓ(Terrorists) હિંદુઓને(Hindus) ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી રહ્યા છે

Join Our WhatsApp Community

આ ટાર્ગેટ કિલિંગના(Target Killing) કારણે હાલમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો(Political parties) સહિત MNSએ પણ આક્રમકતા અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

MNS નેતા સંદીપ દેશપાંડે(Sandeep Deshpande) આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરમાં જે રીતે હિંદુઓની હત્યા થઈ રહી છે તે જોતા સરકારે(Central Government) હિંદુઓને બંદૂક ચલાવવાની તાલીમ આપવી જોઈએ 

આ સાથે તેમને બંદૂક ચલાવવાનું લાયસન્સ(License) આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ ગુરુવારે કુલગામમાં(kulgam) એક બેંક કર્મચારીની(Bank employee) પણ હત્યા કરી હતી.

આમ કાશ્મીરમાં છેલ્લા મહિનામાં આતંકીઓએ 40 નાગરિકોની હત્યા કરી છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version