Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આટલા લાખ રસીઓની નિકાસ કરવાની આપી મંજૂરી, વિશ્વના આ 4 દેશોને મળશે ભારતની સ્વદેશી રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

સોમવાર.

કેન્દ્ર સરકારે સીરમ ઈન્સટીટ્યુટ ઓફ ઈન્ડિયાને તેમની કોરોના રસી કોવિશીલ્ડના નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે સીરમને નેપાળ, તાજિકિસ્તાન અને મોઝામ્બિકમાં સીરમના 50 લાખ ડોઝની નિકાસને મંજૂરી આપી છે. 

સરકારે સીરમ ઈન્સ્ટીટ્યુટને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ ગ્લોબલ રસી કાર્યક્રમ અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. 

આ ત્રણ દેશો ઉપરાંત કોવિશિલ્ડ બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ 23 નવેમ્બરથી કોવેક્સ પ્રોગ્રામ હેઠળ કોવિડ રસીની નિકાસ કરવાનું શરૂ કરશે.

નેપાળને 24 નવેમ્બરે કોવિશિલ્ડનું પ્રથમ કન્સાઇનમેન્ટ પ્રાપ્ત થશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબરમાં, સરકારે સીરમને નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કોવિશિલ્ડના 10 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.

ભારત સરકારની રાષ્ટ્રીય વાયોશ્રી યોજના હેઠળ મલાડમાં વરિષ્ઠ નાગરિકોને જરૂરી સાધનોનું વિતરણ.. જાણો વિગતે

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version