ભારતે સોમવારે આ નિર્ણય લીધો છે કે તે પોતાના મિત્ર દેશોને સદ્ભાવના સંકેત તરીકે મર્યાદિત સંખ્યામાં કોરોનાની રસીના ડોઝ મોકલશે.
મંગોલિયા, ઓમાન, મ્યાનમાર, ફિલીપાઈન્સ, બહરિન, માલદ્વીપ અને મોરિશિયસ દેશઓને ભારત બાયોટેકની કોવેક્સીન મોકલવામાં આવશે.
ભૂતાન, સેશેલ્સ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળને સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ રસી આપવામાં આવશે.
