Site icon

ભારત સરકારે આ 40 વેબસાઇટોને બ્લોક કરી.. કઈ વેબસાઈટ? શા માટે કરી બ્લોક? જાણો અહીં…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

7 જુલાઈ 2020

ચાઈનીઝ એપ બાદ દેશ વિરોધી અભિયાન ચલાવનારી  વેબસાઇટો પર એક્શન લેતા કેન્દ્રીય ગૃહ મંત્રાલએ 40 વેબસાઈટોને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી છે..આ  "જસ્ટિસ ફોર શીખ" સાથે જોડાયેલી વેબસાઈટ છે જે ખાલિસ્તાન સમર્થક વેબસાઈટ 'શીખ ફોર જસ્ટીસ' પર ગેરકાનૂની ગતિવિધિ ઓ ચલાવી રહી હતી જેને અધિનિયમ 1967 અંતર્ગત પગલાં ભરાયા છે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું છે.. 

નોંધનીય છે કે દેશવિરોધી ઇલેક્ટ્રોનિક્સ ગતિવિધિઓ પર કાબુ રાખવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ભારતમાં સાયબર સ્પેસને મોનીટર કરવા માટે ખાસ નોડલ એજન્સી બનાવી છે જેણે શીખ ફોર જસ્ટીસ સાથે જોડાયેલી 40 વેબ, જેના પર અલગાવવાદી ગતિવિધિને પીઠબળ પૂરું પડાતું હતું તેને બ્લોક કરવામાં આવી છે.  આ વેબસાઇટે અલગ ખાલીસ્તાન બનાવવા માટે ખાસ જન્મ સંગ્રહ કરાવ્યો હતો, જે આધારે તેણે દાવો કર્યો હતો કે શીખ લોકો માટે અલગ દેશ ની જરૂર છે. ત્યારબાદ આઈટી એકટ 2000 અંતર્ગત પણ ગૃહ મંત્રાલએ આદેશ જારી કરી તમામ અલગાવવાદી વેબસાઇટ બ્લોક કરી દીધી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version