Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારનો સૌથી મોટો પ્લાન, એર ઈન્ડિયા બાદ હવે આ 6 સરકારી કંપનીઓને ચાલુ વર્ષે વેચવા કાઢશે; આટલા કરોડ ખંખેરવાનો છે ટાર્ગેટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શનિવાર. 

એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ મોદી સરકાર આ નાણાકીય વર્ષમાં 6 વધુ સરકારી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી છે.

આ 6 કંપનીઓમાં  BPCL ઉપરાંત BEML, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નીલાંચલ ઇસ્પાતનો સમાવેશ થાય છે.  

BPCLના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે  BEML, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક અને નીલાંચલ ઈસ્પાતનુ નાણાકીય બિડિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે. 

આ કંપનીઓની ખાનગીકરણની પ્રક્રિયા પણ આ નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.

કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડની આવક ડિસઈન્વેસ્ટમેન્ટથી ઉભી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને આટલા કરોડ આપવા કરી માંગ; જાણો વિગતે

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version