Site icon

ભારતીયો માટે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું એક સપનું બનશે!! ..195 વર્ષે તમારો નંબર આવશે. જાણો કારણ શું છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 જુલાઈ 2020

અમેરિકામાં ભારતીય નાગરિકોએ સ્થાયી રહેવાસી પ્રમાણપત્ર અથવા ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે. હાલની સ્થિતિ જોતાં વેઇટિંગ લિસ્ટને ક્લીયર થતાં 195 વર્ષ લાગે તેમ છે. રિપબ્લિકન પાર્ટીના એક ટોચના સાંસદનું કહેવું છે કે તેમણે પોતાના સાંસદોને આ સમસ્યાનો ઉકેલ લાવવા એક કાનૂની પ્રસ્તાવ મુકવાની અપીલ પણ કરી છે. નોંધનીય છે કે ગ્રીનકાર્ડ દસ્તાવેજ એક પૂરાવો છે જે સ્થાયી રીતે અહીં રહેવાનો વિશેષાધિકાર આપે છે. 

અમેરિકન સાંસદ માઇક લીએ કહ્યું કે હાલની ગ્રીન કાર્ડ નીતિમાં ઇમીગ્રેન્ટના બા‌ળકો માટે કંઇ જ વ્યવસ્થા નથી. જેમના માતા-પિતા કે જેમનું મોત થઇ ચૂક્યું છે ના ગ્રીન કાર્ડની અરજીને છેવટે અસ્વીકાર કરી દેવાય છે કેમ કે અરજીકર્તા પાસે નોકરી નથી હોતી. લીએ સંસદમાં કહ્યું કે ‘ભારતથી હાલમાં આવતી કોઇ પણ વ્યક્તને ઇબી-3 ગ્રીન કાર્ડ હાંસલ કરવા માટે 195 વર્ષ લાગશે.’ નાણાકીય વર્ષમાં શ્રેણી ~ (ઇબી1)માં 9008, શ્રેણી 2 (ઇબી2)માં 2908 અને શ્રેણી 3 (ઇબી3)માં 5083 ભારતીય નાગરિકોને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા. ઇબી 1-3 એક અલગ શ્રેણીનું રોજગાર આધારિત ગ્રીન કાર્ડ છે. 

સેનેટર માઈક લીએ જણાવ્યું હતું કે, આ દ્વિપક્ષીય સમજૂતીથી બેકલોગમાં ફસાયેલા ઇમિગ્રન્ટ શ્રમિકો અને તેમના પરિવારને સુરક્ષા મળશે. જે મૂળ બિલમાં નહોતો. તેઓ પોતાની ઈમિગ્રન્ટની ઓળખ ગુમાવ્યા વિના નોકરી, મુસાફરી કરી શકશે. આમ મજૂરોના બાળકો આજીવન સુરક્ષિત રહેશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version