177
Join Our WhatsApp Community
ગુજરાત હાઇકોર્ટે સુનવણી દરમ્યાન કહ્યું કે ગુજરાત માં જમીની હકીકત કંઈક અલગ છે અને કાગળ પરની હકીકત અલગ છે. અમે સરકારની કામગીરીથી ખુશ નથી. સરકાર કાગળ પર ગુલાબી ચિત્ર બતાવી રહી છે.
સીનિયર એડવોકેટ શાલીન મહેતાએ 7થી8 દિવસના લૉકડાઉનની માંગ કરી
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી સિનિયર એડવોકેટ પર્સિ કવિનાએ અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય જગ્યાએ 108, રેમડેસિવિર અને ઓક્સિજનના અભાવની રજૂઆત કરી હતી.
લો કરો વાત!! મધ્ય રેલવે એ અનેક ટ્રેનો બંધ કરી કારણ કે પ્રવાસીઓ નથી મળતા..
You Might Be Interested In