Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ની ઝાટકણી કાઢી. કહ્યું કોર્ટ સામે ગુલાબી ચીત્ર દેખાડે છે રાજ્ય સરકાર. જાણો શું થયું કોર્ટ માં….

ગુજરાત હાઇકોર્ટે સુનવણી દરમ્યાન કહ્યું કે ગુજરાત માં જમીની હકીકત કંઈક અલગ છે અને કાગળ પરની હકીકત અલગ છે. અમે સરકારની કામગીરીથી ખુશ નથી. સરકાર કાગળ પર ગુલાબી ચિત્ર બતાવી રહી છે. 

સીનિયર એડવોકેટ શાલીન મહેતાએ 7થી8 દિવસના લૉકડાઉનની માંગ કરી

Join Our WhatsApp Channel

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી સિનિયર એડવોકેટ પર્સિ કવિનાએ અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય જગ્યાએ 108, રેમડેસિવિર અને ઓક્સિજનના અભાવની રજૂઆત કરી હતી.

લો કરો વાત!! મધ્ય રેલવે એ અનેક ટ્રેનો બંધ કરી કારણ કે પ્રવાસીઓ નથી મળતા..

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version