News Continuous Bureau | Mumbai
ભારતમાં ટ્રેન એક્સીડન્ટ : ઓરિસ્સાના બાલાસોર પાસે થયેલા રેલવે અકસ્માતમાં 250 જેટલા લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે 900 લોકો ઘાયલ થયા છે. જોકે આ એકમાત્ર એકસીડન્ટ નથી ભૂતકાળમાં આવા અનેક અકસ્માત થઈ ચૂક્યા છે.
22 જાન્યુઆરી 2017: આંધ્ર પ્રદેશ કે વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ એક્સપ્રેસ ના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેને કારણે ૯૦ લોકોના મૃત્યુ થયા.
20 નવેમ્બર 2016: કાનપુર ની પાસે ભુખરીયામાં રેલ્વે એકસીડન્ટ થયો જેમાં 150 થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
20 માર્ચ, 2015: દેહરાદુનથી વારાણસી જનાર એક્સપ્રેસને અકસ્માત નડ્યો જેમાં 34 લોકોના મૃત્યુ થયા.
4 મે, 2014: દિવા સાવંતવાદી પેસેન્જર ટ્રેન નાગોઠાણે અને રોહા સ્ટેશનની વચ્ચે પાટા પરથી ઉતરી હતી.જેમાં 20 લોકોના મૃત્યુ થયા અને 100 લોકો ઘાયલ થયા.
28 ડિસેમ્બર 2013: બેંગ્લોર નાંદેડ એક્સપ્રેસમાં આગ લાગી જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા. . આ વર્ષે જ 19 ઓગસ્ટે સુરાજ્ય એક્સપ્રેસ સાથે એકસીડન્ટ થવાને કારણે 28 લોકોના મૃત્યુ થયા હતા.
30 જુલાઈ 2012: ભારતીય રેલવેના ઈતિહાસમાં વર્ષ 2012 . સૌથી ખરાબ વર્ષ રહ્યું કેમ કે આ વર્ષે 14 રઈ લેવાય એકસીડન્ટ થયા હતા.
30 જુલાઈ 2012 દિલ્હીથી ચેન્નઈ જવાવાળી તમિલનાડુ એક્સપ્રેસના એક કોચમાં નેલ્લોર દ્વારા પાસ આગ . લાગી હતી 30 થી વધુ લોકો મૃત્યુ થયા હતા.
07 જુલાઈ 2011: ઉત્તર પ્રદેશમાં ટ્રેન અને બસની ટક્કરમાં 38 લોકોએ મૃત્યુ થયા.
20 સપ્ટેમ્બર 2010: મધ્ય પ્રદેશ કે શિવપુરી માં ગ્વાલિયર ઇન્ટરસિટી એક્સપ્રેસ એક માલગાડી થી ટકરાઈ. આ ટક્કરમાં 33 લોકોના મૃત્યુ થયા અને 160 થી વધુ લોકો ઘાયલ થયા.
19 જુલાઈ 2010: પશ્ચિમ બંગાળમાં ઉત્તર બંગ એક્સપ્રેસ અને વનાંચલ એક્સપ્રેસની ટક્કર થઈ. 62 લોકોનામ મૃત્યુ થયા.
28 મે, 2010: પશ્ચિમ બંગાળમાં સંદિગ્ધ નક્સલી હુમલામાં જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ પટરીથી ઉતરી. આ અકસ્માતમાં 170 લોકોના મૃત્યુ થયા.
21 ઓક્ટોબર, 2009: ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે ગોવા એક્સપ્રેસ નો એક્સિડન્ટ થતાં આ ઘટનામાં 22 માર્યા ગયા.
14 ફેબ્રુઆરી 2009: (રેલ બજેટનો દિવસ) હાવડા થી ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસના 14 ડિબ્બે ઓડિશામાં જાજપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરીથી ઉતરી ગયા જેમાં 16 લોકોના મૃત્યુ થયા..
ઓગસ્ટ 2008: સિકંદરાબાદ જઈ રહેલી ગૌતમી એક્સપ્રેસમાં આગ લાગી જેને કારણે 32 લોકોના મૃત્યુ થયા.
21 એપ્રિલ 2005: ગુજરાત માં વડોદરાની પાસે સાબરમતી એક્સપ્રેસ અને એક માલગાડી ની ટક્કર માં 17 લોકો મૃત્યુ પામ્યા અને 78 અન્ય ઘાયલ થયા.
આ સમાચાર પણ વાંચો: SSC Result : મુંબઈના આ છોકરા ને દસમા ધોરણમાં એક્ઝેટ 35% આવ્યા. આખો પરિવાર ઝુમી ઉઠ્યો.
ફેબ્રુઆરી 2005: મહારાષ્ટ્રમાં એક રેલવે અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે એકસીડન્ટ થવાથી 50 લોકોના મૃત્યુ થયા.
જૂન,2003: મહારાષ્ટ્રમાં થયેલી રેલવે દુર્ઘટનામાં 51 લોકો માર્યા ગયા અને અનેક ઘવાયલા.
2 જુલાઈ, 2003: આંધ્ર પ્રદેશમાં હૈદરાબાદથી 120 કિલોમીટર દૂર વરંગલમાં ગોલકુંડા એક્સપ્રેસના અકસ્માતમાં 21 લોકોનું મોત થયું હતું.
15 મે, 2003: પંજાબમાં લુધિયાના કે નઝદિક ફ્રંટિયર મેલમાં આગ લાગી. 38 લોકોના મૃત્યુ થયા
9 સપ્ટેમ્બર, 2002: હાવડા થી નવી દિલ્હી જતી ટ્રાફિક અકસ્માત થયો. 120 લોકોના મૃત્યુ થયા
22 જૂન, 2001: મંગળોર-ચેન્નઈ મેલ કેરલની કડલુડી નદીમાં પડી ગઈ જેમાં 59 લોકોના મૃત્યુ થયા
31 મે, 2001: ઉત્તર પ્રદેશમાં એક બસ ટ્રેન સાથે અથડાવાને કારણે 31 લોકોના મૃત્યુ થયા.
2 ડિસેમ્બર, 2000: કલકત્તા થી હાવડા જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેન ને અકસ્માત નડતા 44 લોકોના મૃત્યુ થયા.
3 ઓગસ્ટ, 1999: દિલ્હી જઈ રહેલી બ્રહ્મપુત્રા અવધ એક્સપ્રેસનો એકસીડન્ટ થવાને કારણે 285 લોકોના મૃત્યુ થયા.
26 નવેમ્બર, 1998: પંજાબમાં એક્સિડન્ટ થવાને કારણે 108 લોકોના મૃત્યુ થયા.
14 સપ્ટેમ્બર, 1997: અમદાવાદ હાવડા એક્સપ્રેસ નદીમાં પડવાને કારણે 81 લોકોના મૃત્યુ થયા.18 એપ્રિલ, 1996: અર્નાકુલમ એક્સપ્રેસ દક્ષિણ કેરલમાં એક બસથી એકસીડન્ટ થયો જેને કારણે 35 લોકોના મૃત્યુ થયા.
20 અગસ્ટ, 1995: નવી દિલ્હી જઈ રહેલી કાલિન્દી એક્સપ્રેસને એકસીડન્ટ થતાં 250 લોકોના મૃત્યુ થયા.
21 માલે ડિસેમ્બર, 1993: કોટા-બીના એક્સપ્રેસનો એક્સિડન્ટ થતા 71 લોકોના મૃત્યુ થયા.
16 એપ્રિલ, 1990: પટના પાસે રેલવેમાં આગ લાગી. 70 નામ મૃત્યુ થયા.
23 ફેબ્રુઆરી, 1985: રાજનંદગાંવમાં એક ટ્રેનના ડબ્બામાં આગ લાગી જેને કારણે 50 લોકોના મૃત્યુ થયા.
6 જૂન,1981: બિહારમાં તુફાન માટે ટ્રેન નદીમાં પડી ગઈ જેને કારણે 800 લોકોના મૃત્યુ થયા.
આ સમાચાર પણ વાંચો: નીતા અંબાણી, મુકેશ અંબાણીએ IPL 2023 દ્વારા કેટલી કમાણી કરી? મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા નફો જાણો