192
Join Our WhatsApp Community
દિલ્હીમાં સતત પાંચમા દિવસે પણ ઓક્સિજનની અછત વરતાઈ રહી છે.બીજી તરફ ઓક્સિજન સપ્લાયને લઈને દિલ્હી હાઈકોર્ટ લાલચોળ છે.
હાઈકોર્ટે શનિવારે કહ્યુ કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરી હશે તો તેને અમે લટકાવી દઈશું.
દિલ્હીની એક હોસ્પિટલે ઓક્સિજન સપ્લાય માટે કરેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
કેવા દિવસ છે જુઓ. ભારતીય વાયુસેનાના વિમાનો ઓક્સિજન લેવા માટે સિંગાપુર પહોંચ્યું
You Might Be Interested In
