ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ મામલે એક મોટો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે.
ISI એ ભારતમાં હિજાબ રેફરેન્ડમ માટે વેબસાઈટ બનાવી છે.
ISI ના ષડયંત્ર બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ એક્ટિવ થઈ છે.
આ મામલે ભારતની ગુપ્તચર એજન્સી આઈબીએ એલર્ટ બહાર પાડ્યું છે.
