Site icon News Continuous Bureau | Mumbai

હિજાબ પ્રોટેસ્ટની આડમાં આ આતંકી સંગઠન દ્વારા ષડયંત્રનો અંદેશો-ISI લિંક, આઈબીએ આપ્યું એલર્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શનિવાર

કર્ણાટકમાં ચાલી રહેલા  હિજાબ વિવાદ મામલે એક મોટો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે.

ISI એ ભારતમાં હિજાબ રેફરેન્ડમ માટે વેબસાઈટ બનાવી છે. 

ISI ના ષડયંત્ર બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ એક્ટિવ થઈ છે.

આ મામલે ભારતની ગુપ્તચર એજન્સી આઈબીએ એલર્ટ બહાર પાડ્યું છે. 

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
Amit Shah Challenges Rahul Gandhi ‘મોક પાર્લામેન્ટમાં જ PM બની શકો છો’ અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર, વિશેષ સત્ર બોલાવી ચર્ચા કરવા સરકાર તૈયાર
Rahul Gandhi Foreign Toolkit Row ‘રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા’ નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો
BKU Kadian Backs SAD પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો રાજકીય ઉલટફેર ભારતીય કિસાન યુનિયન (કાદિયાં) એ શિરોમણી અકાલી દળને આપ્યું ખુલ્લું સમર્થન
Exit mobile version