Site icon

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડરને આતંકવાદી જાહેર કર્યો; કંધાર પ્લેન હાઇજેકમાં છોડ્યો હતો

News Continuous Bureau | Mumbai 

ભારતના ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ શ્તાક અલ-મુજાહિદ્દીનનો સ્થાપક અને કમાન્ડર ઇન ચીફ મુસ્તાક અહેમદ ઝરગરને આતંકવાદી જાહેર કર્યો છે.

મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. 

મુશ્તાક અહેમદ જરગર એ આતંકવાદીઓમાંથી એક હતો જેમને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ હાઈજેક કેસમાં મુસાફરોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર દ્વારા મુક્ત કરવો પડ્યો હતો.

 આ સમાચાર પણ વાંચો :શેકાવા તૈયાર રહેજો, એપ્રિલના અંત સુધીમાં તૂટી શકે છે ગરમીના તમામ રેકોર્ડ… આ છે ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટની આગાહી  

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version