News Continuous Bureau | Mumbai
IAF Aircraft crash :
-
પશ્ચિમ બંગાળના બાગડોરામાં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે.
-
અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
-
વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી.
-
વિમાનને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યું છે.
-
આ પહેલા હરિયાણામાં પણ એરફોર્સનું એક જેગુઆર ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું હતું. એટલા માટે એક જ દિવસમાં સતત બે વિમાન દુર્ઘટના સર્જાતા એરફોર્સની ચિંતા વધી ગઇ હતી.
આ સમાચાર પણ વાંચો : Fighter Jet Crash: હરિયાણાના પંચકુલા માં વાયુસેનાનું ફાઇટર પ્લેન ‘જગુઆર’ ક્રેશ, વિમાનના ટુકડા થઈ ગયા; જુઓ વિડીયો
#BREAKING: Two IAF accidents in a single day. After Jaguar crash in Ambala of Haryana earlier today, now an AN32 aircraft of Indian Air Force has crash landed in Bagdogra of West Bengal. Crew of the aircraft is safe. Efforts are on to recover the aircraft from the site.… pic.twitter.com/IOgPI7blQW
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 7, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)